Type Here to Get Search Results !

પ્રાથમિક શાળામાં ધોરણ 1 માં એડમિશન લેવા માટે RTE 2009 એડમિશન ઓપન

My School Surat-Educational Paripatra,Gujarat Education, Program Educational News Educational Update Educational Software Educational Paripatra My school surat - education program education news educational update educational job
પ્રાથમિક શાળામાં ધોરણ 1 માં એડમિશન લેવા માટે RTE 2009
એડમિશન ઓપન👇🏻👇🏻👇🏻


પ્રાથમિક શાળામાં ધોરણ 1 માં એડમિશન શરૂ થઈ ગયેલ છે.ફોર્મ ભરવા માટે લેવા માટે RTE 2009..
ધોરણ એક થી આઠ પ્રાઇવેટ શાળામાં મફત આવી શકાશે આરટીઓના નિયમ મુજબ 25 ટકા સીટ પ્રાઈવેટ સ્કૂલોમાં આપવામાં આવે છે જે આર્થિક રીતે પછાત જરૂરીયાત મંદ ગરીબ કુટુંબના બાળકો ને ધોરણ એક થી આઠ શિક્ષણ તદ્દન મફત આપવામાં આવશે એ પણ પ્રાઈવેટ સ્કૂલોમાં જલ્દી કરો ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે.
 આર ટી ઈ 2009 ટુ એજ્યુકેશન ૨૦૦૯ અંતર્ગત સંપૂર્ણ માહિતી નોટિફિકેશન ડાઉનલોડ અહીંથી કરો.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.